હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૭/૧૨/૨૦૧૫ થી તા. ૦૨/૦૧/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

                અત્રેના યુનિટમાં મિલ્‍કત વિરૂદ્ધના બનતા ગુનાઓ અટકાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપતા, વડોદરા રે.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.શ્રી કે.ડી. રાઠોડ તથા પોલીસ માણસોએ સક્રીય પ્રયત્‍નો હાથ ધરતા હે.કો. છત્રસિંહ કેસરીસિંહ તથા ટીમના માણસોએ તા. ૩૧/૧૨/૨૦૧૫ ના રોજ કલાક : ૧૬/૦૫ વાગે વડોદરા રેલ્વે સ્ટેશન પ્‍લે.નં.-૬ ઉપર ફીરોજપુર-જનતા એકસ. ટ્રેન વખતે એક ઇસમ શંકાસ્‍પદ હાલતમા પેસેન્‍જરોના ખિસ્‍સા ફંફોસતો જોવામાં આવતા તેને પકડી તેનુ નામ પુછતા તેણે પોતાનુ નામ અર્જુન ઉર્ફે સચીન લક્ષ્‍મણભાઇ સલાટ (મારવાડી) ઉં.વ.૨૪ રહે. વારસીયા સંજયનગર મારવાડી મહોલ્‍લો ઝુંપડપટ્ટી વડોદરા વાળો હોવાનુ જણાવતા તેની વધુ પુછપરછ કરતાં તેણે (૧) વડોદરા રે.પો.સ્‍ટે. ફ. ૨૨૫/૧૫, (ર) ફ. ૧૬૧/૧૫, (૩) ફ. ૧૬૮/૧૫ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુનાઓની કબુલાત કરતા અટક કરી કાયદેસર કાર્યવાહી કરી ઘનિષ્‍ઠ પુછપરછ કરતા મજકુરે અલગ-અલગ ટ્રેનોમાં પેસેંજરોની ઉંઘની તકનો લાભ લઇ સોનાના દાગીના, રોકડ, મો.ફોન લેડીઝ પર્સ વિ. કિંમતી સરસામાનની ચોરી કરેલાની કબુલાત કરતા (૪) વડોદરા રે.પો.સ્‍ટે. ફ. ૫૪/૧૫, (૫) ફ. ૭૭/૧૫, (૬) ફ. ૧૩૮/૧૫, (૭) ફ. ૧૮૧/૧૫ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના ગુનાઓ કરેલાનુ કબુલાત કરતા કાયદેસર કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી રોકડ, સોનાના દાગીના સહિત કુલ રૂ. ૧,૪૦,૫૫૦/- ની મત્‍તાનો મુદ્દામાલ હસ્‍તગત કરી સારી કામગીરી કરેલ છે.

 

 

                                                                                                       Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 05-01-2016