હું શોધું છું

હોમ  |

ચલિત ચોકીઓ
Rating :  Star Star Star Star Star   

ચલિત ચોકીની માહિતી

પશ્ચિમ રેલ્વે વડોદરા જીલ્‍લાનું સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક : મહક/ ૧૦૦૯/ ૩૮૮૯/૧૦. તા. ૬૦/૦૮/૧૦ ના આધારે ગુજરાત રાજયમાં બે યુનિંટમાં વિભાજન કરવામાં આવેલ છે. જેમાં (૧) પશ્ચિમ રેલ્વે વડોદરા (જી.આર.પી) તથા (૨) પશ્ચિમ રેલ્વે અમદાવાદ. (જી.આર.પી.)

પશ્ચિમ રેલ્વે વડોદરાની ચલિત ચોકીની માહિતી

ચલિત ચોકી એટલે ચાલું ટ્રેનોમાં રેલ્‍વે પોલીસ દ્વારા કરવામાં આવતું ટ્રેન-પેટ્રોલીંગ, જેમાં કોઈ પણ ફરીયાદી રેલ્વે પોલીસને (જી.આર.પી.) ચાલું ટ્રેનમાં જ પોતાની ફરીયાદ નોંધાવી શકે છે.

ચલિત ચોકી ચાર વિભાગમાં વહેચાયેલી છે

(એ) રાત્રીની મહત્વની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં  ટ્રેન પેટ્રોલીંગ.
(બી) વીકલી ગાડીઓની ટ્રેન પેટ્રોલીંગ.
(સી) દિવસ રાત્રીની મેલ / એક્સપ્રેસ / લોકલ ટ્રેનોમાં પેટ્રોલીંગ. 
(ડી) દિવસની ટ્રેનોમાં પેટ્રોલીંગ. 

એ- વિભાગમાં :- કુલ ૧૮ ચલિત ચોકી કાર્યરત છે, એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા ત્રણ પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૭૨ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ રાત્રીની મહત્વની ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

બી-વિભાગમાં :- કુલ ૧૬ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા બે પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૪૮ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ વીકલી ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

સી-વિભાગમાં :- કુલ ૧૪ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા બે પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૪૨ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

ડી-વિભાગમાં :- કુલ ૪ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા એક પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૦૮ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

પશ્ચિમ રેલ્વે અમદાવાદની ચલિત ચોકીની માહિતી

ચલિત ચોકી ચાર વિભાગમાં વહેચાયેલી છે

(એ) રાત્રીની મહત્વની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં  ટ્રેન પેટ્રોલીંગ
(બી) વીકલી ગાડીઓની ટ્રેન પેટ્રોલીંગ
(સી) દિવસ રાત્રીની મેલ/ એક્સપ્રેસ/ લોકલ ટ્રેનોમાં પેટ્રોલીંગ 
(ડી) દિવસની ટ્રેનોમાં પેટ્રોલીંગ 

એ- વિભાગમાં :- કુલ ૦૧ ચલિત ચોકી કાર્યરત છે, એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા ત્રણ પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૦૪ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ રાત્રીની મહત્વની ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

બી-વિભાગમાં :- કુલ ૧૭ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા બે પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૫૧ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ વીકલી ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

સી-વિભાગમાં :- કુલ ૦૮ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા બે પોલીસ કોન્સ્ટેબલની પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૨૪ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

ડી-વિભાગમાં :- કુલ ૪ ચલિત ચોકી કાર્યરત છે. એક ટ્રેનમાં એક એ.એસ.આઈ. / હેડ કોન્સ્ટેબલ તથા એક પોલીસ કોન્સ્ટેબલની ટ્રેન પેટ્રોલીંગ ગોઠવેલ છે. કુલ ૦૮ પોલીસ કર્મચારીઓની ટ્રેન પેટ્રોલીંગ ટ્રેનોમાં કાર્યરત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાંથી જ્યુડિશિયલ પેટ્રોલીંગ પણ ગોઠવવામાં આવેલ છે. તથા અગત્‍યની ટ્રેનોમાં રેલ્‍વે પ્રોટકશન ફોર્સ (આર.પી.એફ.) ઘ્‍વારા ૫ણ ટ્રેન પેટ્રોલીંગ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં વડોદરા ડીવીઝન ઘ્‍વારા કુલ ૨૧ ટ્રેનોમા, અમદાવાદ ડીવીઝન ઘ્‍વારા કુલ ૧૪ ટ્રેનોમા તથછા મુંબઇ સેન્‍ટ્રલ ઘ્‍વારા કુલ ૨૨ ટ્રેનોમા તથા રાજકોટ ડીવીઝન ઘ્‍વારા કુલ ૧૦ ટ્રેનોમાં પેટ્રોલીંગ કાર્યરત કરવામાં આવેલ છે.

1. ચલિત ચોકીમાં તમામ માણસોને હથિયાર સાથે ટ્રેન પેટ્રોલીંગમાં ગોઠવવામાં આવે છે.

2. ચલિત ચોકીનું બોર્ડ પેન્સેજર જોઈ શકે તે રીતે ટ્રેનના બહારના ભાગે લગાડવામાં આવે છે.

3. દરેક પોલીસ કર્મચારીને ગાડીના ડબ્બાઓ પ્રમાણે વહેચીને ફરજ આપવામાં આવે છે.

4. લેડીઝ કોચમાં વુમન પોલીસ કોન્સ્ટેબલને હાજર રાખવામાં આવે છે.

5. ટ્રેનમાં ગુના ન બને તેની તકેદારી રાખવામાં આવે છે.

6. ટ્રેનના આગળ તથા પાછળ જનરલ ડબ્બા ઉપર અચુક હાજરી આપવામં આવે છે.

7. ટ્રેન પેટ્રોલીંગમાં પોલીસ કર્મચારીને રાઈફલ, લાઠી, ચલીત ચોકીનું સાહિત્ય, અકરન્સ બુક,   વિઝીટર્સ બુક, રસ્સી, હાથકડી સાથે આપવામાં આવે છે.

8. ટ્રેન બે રેલ્‍વે સ્ટેશનો વચ્ચે ઉભી રહે તો બન્ને સાઈડે વૉચ રાખવામાં આવે છે.

9 ચાલું ટ્રેનમાં ચોરી થાય તો ચાલું ટ્રેનમાં ફરીયાદ લઈ નજીકના રેલ્વે પોલીસ સ્ટેશનમાં દાખલ  થવા માટે મોકલી આપવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 09-06-2011