હું શોધું છું

હોમ  |

પ્રકીર્ણ
Rating :  Star Star Star Star Star   

અન્ય ઉપયોગી માહિતી

લોકો દ્વારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો -- અત્રેથી વિવિધ જગ્યાઓએ યોજવામાં આવતા લોક દરબારમાં લોકો દ્વારા પુછાતા પ્રશ્નોના જવાબો તેઓના પ્રશ્નોને અનુરૂપ તાત્કાલિક આપવામાં આવે છે. અને લાંબા સમયના પશ્નોના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ તેઓની રજુઆતો તેમજ મુશ્કેલીઓ બાબતે અત્રેની કચેરીને સબંધીત ન હોઈ તેવી રજુઆતો બાબતે સબંધીત અધિકારીઓનુ ઘ્યાન દોરવા માટે લખાણ કરવામાં આવે છે.

માહિતી મેળવવા અંગે --

  • અરજીપત્રક (સંદર્ભ માટે ભરેલા અરજી પત્રકની નકલ) -- જે બાબતની માહિતી જોઈએ તે માહિતી મેળવવા માટે લાગતા-વળગતા પોલીસ સ્ટેશન અમલદાર (મદદનીશ માહિતી અધિકારી) ને સંબોધીને અરજી કરીને જોઈતી માહિતી નિયમોસરની ફી ભરીને મેળવી સકાશે.

  • ફી --

    • માહિતી માટે અરજી દીઠ ફી રૂા. ૫૦/- અન્ય ફીની વિગતો --

    • અરજીના અનુસંધાને જે રૂા. ૫ (દરેક પાના દીઠ) દસ્તાવેજ આપવાના થતા હોય તેની ફી (સ્ટેશનરી અને નકલચાર્જ)

    • કોરી સી.ડી. તથા ફલોપી રૂા. ૨૫ (દરેક સીડી/ફલોપી દીઠ)

    • સી.ડી. તથા ફલોપી રાઇટ કરવાનો ચાર્જ રૂા. ૨૫ (જયારે માહિતી સીડી/ફલોપી ઉપર (દરેક સીડી/ફલોપી દીઠ જરૂર હોય ત્યારે)

માહિતી મેળવવા માટેની અરજી કઈ રીતે કરવી -- કોઇ પણ અરજદારે સ્થાનિક લેવલની હકિકત માહિતી મેળવવી હોય તો જે તે પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. (માહિતી નિયામક) ને સંબોધીને અરજી આપી સકાશે. પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વેની કચેરીની માહિતી મેળવવા માટે નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકને અરજી કરી સકાશે.

માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તેવા વખતે નાગરિકના અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી -- કોઇ પણ અરજદારને સ્થાનિક લેવલે માહિતી નિયામકને લેખિત અરજી કર્યા છતાં માહિતી ન મળે તો જે તે વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (માહિતી નિયામકશ્રી) ને અરજી કરવાની રહેશે અને ત્યાંથી પણ માહિતી ન મળે તો પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વે , વડોદરા નાઓને અરજી કરી સકાશે.

જાહેર તંત્ર ઘ્વારા લોકોને અપાતી તાલીમની બાબતમાં --

  • તાલીમ કાર્યક્રમનું નામ અને તેનું સંક્ષિપ્ત વર્ણન -- "" મામુર ""

  • તાલીમ કાર્યક્રમ/યોજનાની મુદત -- "" મામુર ""

  • તાલીમનો ઉદેશ -- "" મામુર ""

  • ભૌતિક અને નાણાકિય લક્ષ્યાંકો (છેલ્લુ વર્ષ) -- "" મામુર ""

  • તાલીમ માટેની પાત્રતા -- "" મામુર ""

  • તાલીમ માટેની પૂર્વ જરૂરીયાતો (જો કોઈ હોય તો) -- "" મામુર ""

  • નાણાકિત તેમજ અન્ય પ્રકારની સહાય (જો કોઈ હોય તો) -- "" મામુર ""

  • સહાયની વિગત (નાણાકીય સહાયની રકમ જો હોય તો જણાવો) -- "" મામુર ""

  • સહાય આપવાની પઘ્ધતિ -- "" મામુર ""

  • અરજી કરવા માટે સંપર્ક માહિતી -- "" મામુર ""

  • અરજી ફી (લાગુ પડતુ હોય ત્યાં) -- "" મામુર ""

  • અન્ય ફી (લાગુ પડતુ હોય ત્યાં) -- "" મામુર ""

  • અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો.)

  • બિડાણો / દસ્તાવેજોની યાદી -- "" મામુર ""

  • બિડાણો / દસ્તાવેજોનો નમૂનો -- "" મામુર ""

  • અરજી કરવાની કાર્યપઘ્ધતિ -- "" મામુર ""

  • પસંદગીની કાર્યપઘ્ધતિ -- "" મામુર ""

  • તાલીમ કાર્યક્રમનું સમયપત્રક (જો ઉપલબ્ધ હોય તો) -- "" મામુર ""

  • તાલીમના સમયપત્રક અર્થે તાલીમાર્થીને જાણ કરવાની પઘ્ધતિ -- "" મામુર ""

  • તાલીમ કાર્યક્રમ અંગે લોકોમાં જાગરૂકતા લાવવા માટે જાહેર તંત્રએ કરવાની વ્યવસ્થા--""મામુર""

  • જીલ્લા કક્ષા, ધટક કક્ષા, એમ વિવિધ સ્તરે તાલીમ કાર્યક્રમના હિતાધિકારીઓની યાદી -- ""મામુર""

નિયમસંગ્રહ-૧૩ માં સમાવિષ્ટ ન કરાયેલ હોય તેવા, જાહેર તંત્રએ આપવાનાં પ્રમાણપત્રો, ના-વાંધા પ્રમાણપત્ર -- લાગુ પડતું નથી.

  • પ્રમાણપત્ર અને ના-વાંધા પ્રમાણપત્રના નામ અને વિવરણ -- "" મામુર ""

  • અરજી કરવા માટેની પાત્રતા -- "" મામુર ""

  • અરજી કરવા માટેની સંપર્ક માહિતી -- "" મામુર ""

  • અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) -- "" મામુર ""

  • અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) -- "" મામુર ""

  • અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો -- "" મામુર ""

  • બિડાણો / દસ્તાવેજોની યાદી -- "" મામુર ""

  • અરજી કરવાની પઘ્ધતિ -- "" મામુર ""

  • અરજી મળ્યા પછી જાહેર તંત્રમા થનાર પ્રક્રિયા -- "" મામુર ""

  • પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લગતો નિયમ -- "" મામુર ""

  • પ્રમાણપત્રનો કાયદેસરનો સમયગાળો -- "" મામુર ""

  • નવીકરણ માટેની પ્રક્રિયા (જો હોય તો) -- "" મામુર ""

નોંધણી પ્રક્રિયા અંગે -- લાગુ પડતું નથી.

  • ઉદેશ --

  • નોંધણી માટેની પાત્રતા --

  • પુર્વ જરૂરીયાતો (જો હોય તો) --

  • અરજી કરવા માટે સંપર્ક માહિતી --

  • અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) --

  • અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) --

  • અરજીનો નમુનો (અરજી સાદા કાગળપર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો દર્શાવો.) --

  • બિડાણ / દસ્તાવેનોની યાદી --

  • બિડાણ / દસ્તાવેજોનો નમુનો --

  • અરજીની પઘ્ધતિ --

  • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા --

  • નોંધણીની કાયદેસરતાનો ગાળો (જો લાગુ પડતું હોય તો) --

  • નવીનીકરણની પ્રક્રિયા (જો હોય તો) --

જાહેર તંત્રે કર ઉધરાવવા અંગે -- લાગુ પડતુ નથી. (મ્યુનિસિપલ કોર્પોરેશન, વ્યવસાય વેરો, મનોંરંજન વેરો વગેરે)

  • વેરાનું નામ અને વિવરણ --

  • વેરો લેવાનો હેતું --

  • કર નિર્ધારપ માટેની કાર્યવાહી અને માપદંડ --

  • મોટા કસુરદારોની યાદી --

વીજળી/પાણીના હંગામી અને કાયમી જોડાણો આપવા અને કાપવા અંગે --લાગુ પડતુ નથી. (આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન/નગર પાલિકા/યુપીસીએલને લાગુ પડશે)

  • જોડાણ માટેની પાત્રતા --

  • પુર્વ જરૂરીયાતો (જો હોય તો) --

  • અરજી માટેની સંપર્ક માહિતી --

  • અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) --

  • અન્ય ફી / શુલ્ક (લાગુ પડતું હોય ત્યાં) --

  • અરજીનો નમૂનો ( જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો) --

  • બિડાણો / દસ્તાવેજોની યાદી --

  • બિડાણ / દસ્તાવેજોની નમૂનો --

  • અરજી કરવાની પઘ્ધતિ --

  • અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા --

  • બિલમાં વાપરેલ શબ્દ પ્રયોગનું ટુંકું વિવરણ --

  • બિલ અથવા સેવાની બાબતમાં મુશ્કેલી હોય તો સંપર્ક માહિતી --

  • ટેરીફ અને અન્ય ખર્ચ --

જાહેર તંત્ર ઘ્વારા પુરી પાડવામાં આવનાર અન્ય સેવાઓની વિગત

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 27-12-2006