પશ્ચિમ રેલ્વે યુનિટ (જીઆરપી)ના અધિકારીઓ તથા કર્મચારીઓ નિર્ણય ઉપર આવવા માટે ઉપયોગમાં લેતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની યાદી.
દસ્તાવેજનું નામ/મથાળુ -- નીચે મુજબ
દસ્તાવેજાનો પ્રકાર -- નીચે મુજબ.
(નિયમો, વિનિયમ, સુચનાઓ નિયમસંગ્રહ, દફતરો અન્ય)
વહીવટ --
-
બોમ્બે સિવિલ સર્વિસીઝ રૂલ્સ (ગુજરાત સિવિલ સર્વિસીઝ રૂલ્સ-ર૦૦ર)
-
ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૧, ભાગ-૩.
-
મુંબઇ સેવા શિસ્ત અને અપીલ રૂલ્સ ૧૯પ૬, ગુજરાત રાજય સેવા વર્તણુંક શિક્ષા અને અપીલ નિયમો -૧૯૭૧.
-
કચેરી કાર્યપધ્ધતિ.
-
ફરજો અને કાર્યપધ્ધતિ, ગુના અન્વેષણ વિભાગ-ર૦૦૪.
-
ઓલ ઇન્ડીયા સર્વિસ કન્ડકટ રુલ્સ ૧૯૬૮ ( ઓલ ઇન્ડીયા સર્વીસ )
નાણાંકીય --
-
ગુજરાત નાણાંકીય નિયમો ૧૯૭૧.
-
ગુજરાત ટ્રેઝરી રૂલ્સ ( તિજોરી અધિનિયમ ) ૧૯૭૧.
-
નાણાંકીય સત્તા સોંપણી નિયમો (૧૯૯૮).
-
તબીબી સારવારના નિયમો.
-
ગુજરાત પ્રોવિડન્ડ નિયમો.
-
ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-ર.
-
આકસ્મિક ખર્ચના નિયમો ૧૯૭૧.
ઉપલબ્ધીનું સ્થળ --
સરકારી ફોટોલીથો પ્રેસ, દુધેશ્વર, અમદાવાદ. ટે.નં.રપ૬ર૦૯૭૧.
સરકારી પુસ્તક ભંડાર, સીટી સિવીલ કોર્ટની બાજુમાં, ભદ્ર, અમદાવાદ ટે.નં.રપપ૦૭૮ર૪.
હેડ ઓફિસ ગાંધીનગર - ર૩રપ૯૩પ૧ (ડાયરેકટ) ર૩રપ૯૩પ૦ (ફેકસ)
ગુન્હા સંબંધે ઇન્કવાયરી અને ઇન્વેસ્ટીગેશન સંબંધે ઉપયોગમાં લેવાનું સાહિત્ય.
ઇન્વેસ્ટીગેશન માટેનું સાહિત્ય - મુખ્ય કાયદા - જેવા કે
-
(૧)ભારતીય દંડ સંહિતા(ર) ફોજદારી કાર્યરીત ધારો (૩) ભારતીય પુરાવાના કાયદો અને અન્ય માઇનોર એકટસ.
-
પોલીસ મહાનિરીક્ષક, સી.આઇ.ડી., ક્રાઇમ અને રેલ્વેઝના પરિપત્રો.
-
અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના પરિપત્રો.
-
ફરજો અને કાર્યપધ્ધતિ ગુના અન્વેષણ વિભાગ.
-
ગૃહ વિભાગના પરિપત્રો.
-
ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીની માર્ગદર્શક સુચનાઓ.
-
ફીંગર પ્રિન્ટ બ્યુરોની સુચનાઓ.
-
હેન્ડ રાઇટીંગ એક્ષપર્ટનું ઓપીનીયન અને ચેકલીસ્ટ.
-
ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩
-
ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્વારા પ્રસ્થાપિત સિધ્ધાંતો.
સાહિત્ય ઉપલબ્ધી સ્થળ - 1. ધી ન્યુ ગુજરાત લો હાઉસ ત્રણ દરવાજા ,અ!વાદ-૧ રપ૩પ૪૩૪૯ શીતલ લો હાઉસ જુની હાઇકોર્ટ સામે,અ!વાદ. ર૭પ૪૦૭૮૬ સિધ્ધાર્થ લો હાઉસ થલતેજ ચોકડી પાસે,અ!વાદ ર૭૪૪ર૪૬૪ કેપીટલ લો હાઉસ દિલ્હી
ર થી પ ખાતાકીય ઉપયોગ માટે
૬ થી ૯ ખાતાકીય ઉપયોગ માટે
૧૦. જે તે ન્યાયાલયના કાર્યાલય પરથી.
ઇન્કવાયરી માટેનું સાહિત્ય -
-
પ્રાથમિક તપાસ ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ - ૧૯૭પ
-
ગુજરાત સિવીલ સર્વિસ રૂલ્સ (અધિ./કર્મચારી વિરુધ્ધ હોય તો )
-
ફરજો અને કાર્ય પધ્ધતિ - ગુના અન્વેષણ વિભાગ
-
હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ
-
મુંબઇ પોલીસ અધિનિયમ
-
મુંબઇ પોલીસ પનીશમેન્ટ અને અપીલ રૂલ્સ.
-
લો અને પ્રોસીજર ઓફ ડીપાર્ટમેન્ટ ઇન્કવાયરીઝ ( પ્રાયવેટ અને પબ્લીક એડીટર) ઇર્સન બુક કંપની, ૩૪ લાલબાગ, લખનૌ -૧ ફોન ૪૩૧૭૧.
સાહિત્ય ઉપલબ્ધી સ્થળ -
1 તથા ૩ ખાતાના ઉપયોગ માટે છે.
ર અને ધી ન્યુ ગુજરાત લો હાઉસ ત્રણ દરવાજા, અમદાવાદ-૧ રપ૩પ૪૩૪૯
પ થી ૬ શીતલ લો હાઉસ જુની હાઇકોર્ટ સામે,અમદાવાદ ર૭પ૪૦૭૮૬ સિધ્ધાર્થ લો હાઉસ થલતેજ ચોકડી પાસે, અમદાવાદ ર૭૪૪ર૪૬૪ કેપીટલ લો હાઉસ દિલ્હી
૪ જે તે ન્યાયાલયના કાર્યાલય પરથી
૭ ઇર્સન બુક કંપની ૩૪ લાલબાગ, લખનૌ -૧ ફોન ૪૩૧૭૧
વિભાગ ધ્વારા નિયમો, વિનિયમ, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની નકલ માટેની ફી --ફીની વિગતો નીચે મુજબ છે.
રૂ.પ/- પાના દીઠ
દસ્તાવેજ પરનુ ટુંકુ લખાણ -- અકસ્માત મોતના બનાવમાં પ્રથમ જાણ કર્યાનો રીપોર્ટ, ઈન્કવેસ્ટ પંચનામુ બનાવ વાળી જગ્યાનુ પંચનામું, વણઓળખાયેલ લાશની ઓળખવીધી કરેલ હોય તે ઓળખપંચનામું, પોસ્ટ મોર્ટમ રીપોર્ટ.- ઈજાના બનાવમાં પ્રથમ જાણ કર્યાનો રીપોર્ટ, બનાવવાળી જગ્યાનુ પંચનામું, શરીર સ્થિતીનુ પંચનામું વિ.
વિભાગ ઘ્વારા નિયમો, વિનીયમો, સુચનાઓ નિયમસંગ્રહ અને દફતરોની નકલ માટેની લેવાની ફી (જો હોય તો)
પોલીસ મેન્યુઅલ ભાગ-૩, નિયમ ૧૩૩ માં નિર્દેશ કર્યા મુજબ અકસ્માત મોત તથા ઈજાના બનાવોમાં ભોગ બનનારના વાલી વારસોને બનાવ જે પો.સ્ટે.ની હદમાં બનેલ હશે તે સબંધીત પોલીસ સ્ટેશનના થાણા અમલદાર પાસેથી રૂા. ૧પ/- ની નીયત ફી ઉપરાંત નકલો કરવામાં વપરાતી લેખન સામગ્રીની કિંમત લઈ નકલો મળી રહેશે. યુનિટમાં આવેલ પોલીસ સ્ટેશનના સરનામા નીચેની વિગતે છે.
અ.નં. |
સરનામું |
એસ.ટી.ડી. કોડ |
ટેલીફોન નંબર |
1 |
વલસાડ રે.પો.સ્ટેશન. |
૦ર૬૩ર |
ર૪૪૩પ૮ |
ર |
સુરત રે.પો.સ્ટેશન. |
૦ર૬૧ |
ર૪રર૯૬૬ |
૩ |
ભરૂચ રે.પો.સ્ટેશન. |
૦ર૬૪ર |
ર૪૩૭૬૬ |
૪ |
વડોદરા રે.પો.સ્ટેશન. |
૦ર૬પ |
ર૩૪૪ર૪૮ |
પ |
ગોધરા રે.પો.સ્ટેશન. |
૦ર૬૭ર |
ર૪૧પપ૧ |
૬ |
ડભોઈ રે.પો.સ્ટેશન. |
૦ર૬૬૩ |
રપપપ૦૦ |
૭ |
આણંદ રે.પો.સ્ટેશન. |
૦ર૬૯ર |
રપ૩ર૦૧ |
૮ |
નડીયાદ રે.પો.સ્ટેશન. |
૦ર૬૮ |
રપ૬૮૯પ૭ |
૯ |
અમદાવાદ રે.પો.સ્ટેશન. |
૦૭૯ |
રર૧૧૧૧પ૧ |
૧૦ |
સાબરમતી રે.પો.સ્ટેશન. |
૦૭૯ |
ર૭પ૦૦૯પ૭ |
૧૧ |
વિરમગામ રે.પો.સ્ટેશન. |
૦ર૭૧પ |
ર૩૩૬૦૬ |
૧ર |
મહેસાણા રે.પો.સ્ટેશન. |
૦ર૭૬ર |
રપ૩૧૧૧ |
૧૩ |
પાલનપુર રે.પો.સ્ટેશન. |
૦ર૭૪ર |
રપ૩૯૮૭ |
૧૪ |
રાધનપુર રે.પો.સ્ટેશન. |
૦ર૭૪૬ |
ર૭૭ર૩૬ |
૧પ |
રાજકોટ રે.પો.સ્ટેશન. |
૦ર૮૧ |
ર૪૪૩૩પ૮ |
૧૬ |
જામનગર રે.પો.સ્ટેશન. |
૦ર૮૮ |
ર૭પપરપ૬ |
૧૭ |
જેતલસર રે.પો.સ્ટેશન. |
૦ર૮ર૩ |
ર૮૩૩૦૮ |
૧૮ |
જુનાગઢ રે.પો.સ્ટેશન. |
૦ર૮પ |
ર૬૩૧૦પર |
૧૯ |
ધોળા રે.પો.સ્ટેશન. |
૦ર૮૪૩ |
ર૪રર૩૩ |
ર૦ |
ભાવનગર રે.પો.સ્ટેશન. |
૦ર૭૮ |
ર૪ર૪૭૭૬ |
ર૧ |
સુરેન્દ્રનગર રે.પો.સ્ટેશન. |
૦ર૭પર |
રરર૭પ૦ |
રર |
ગાંધીધામ રે.પો.સ્ટેશન. |
૦ર૮૩૬ |
રર૦૦૯પ |
નોંધ -- તપાસ અથવા કોર્ટની કામગીરીમાં નુકશાન પહોંચાડતા દસ્તાવેજો આપી શકાય નહી.
|