|
લક્ષ્ય / હેતુઓ
રેલ્વે પોલીસ જીલ્લો જુદો ખોલવાનો રાજય સરકારનો આશય એ છે કે ગુજરાત રાજયમાં રેલ્વેમાં મુસાફરી કરતાં તમામ પેસેન્જરોને સલામતી, સુરક્ષા મળી શકે સાથેસાથે કાયદો અને વ્યવસ્થા, ગુનાઓ, કુદરતી આફતો, અકસ્માતો વગેરે કિસ્સાઓમાં તાત્કાલિક મુસાફરોને મદદ મળી શકે અને આ ઉપરાંત સને- ૧૯૯૭ થી મોટા ભાગની ટ્રેનોમાં ચલિત ચોકી પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવી છે.
|
|