હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૮/૦૬/૧૪ થી તા. ૧૪/૦૬/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૧/૧૪ તા. ૧૦/૦૬/૧૪ :-  

                તા. ૧૦/૦૬/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતિલાલ કાળુભાઇ બ.નં. ૪૯૩ નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં કલાક ૧૧/૩૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ નાજીમુલ સ/ઓ મોહંમદ સાકીમ જાતે-સીરસાવાદી ઉં.વ.૧૨, ઘંઘો-અભ્‍યાસ, રહે. ગામ લાઇનપાર સીકટ થાના બરારી, જી. કટીહાર બિહારવાળો હોવાનુ અને પોતાને પોતાની માતાએ ભણવા બાબતે ઠ૫કો આ૫તા મનમા લાગી આવતા ઘરે કોઇને પણ જાણ કર્યા વગર તા. ૦૮/૦૬/૧૪ ના રોજ નિકળી બાય રોડ ભાગલપુર રેલ્‍વે સ્‍ટેશને આવેલ અને ભાગલપુરથી ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેની માતા નામે અકલેમા ખાતુન વા/ઓ મોહંમદ સાકીમ જાતે-સીરસાવાદી ઉં.વ.૪૦, ધંધો-ઘરકામ, રહે.સદર વાળીનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા આવે ત્‍યાં સુધી શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ કતારગામ, સુરત ખાતે સોંપેલ અને તા. ૧૪/૦૬/૧૪ ના રોજ તેની માતા સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂ સોં૫વામા આવેલ છે.

(૨)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૮/૧૪ તા. ૧૩/૦૬/૧૪ :-  

                તા. ૧૩/૦૬/૧૪ ના રોજ હે.કો. છત્રસિંહ કેસરીસિંહ તથા સર્વેલન્‍સ સ્‍ટાફના પોલીસ માણસોને વડોદરા રેલ્‍વે સ્‍ટેશન STD / PCO બુથ પાસે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ મોમીતા રવીન્‍દ્રનાથ જાતે-પલાઇ, ઉં.વ. ૧૬, રહે. પશ્ચિમ બંગાળ વાળી હોવાનુ અને પોતે ધોરણ ૧૦ માં નાપાસ થવાના કારણે ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે અહીંયા નહી હોવાનુ જણાવતા છોકરી સુરક્ષીત રહે તે હેતુથી નારી સંરક્ષણ ગૃહ વડોદરા ખાતે સોંપવામાં આવેલ છે.

 

                                                                                                        Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 17-06-2014