હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૬/૦૪/૧૪ થી તા. ૧૨/૦૪/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૧/૦૪/૧૪ :-  

                તા. ૦૧/૦૪/૧૪ ના રોજ કલાક ૦૧/૩૦ ના વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર ફરજ ૫રના એ.એસ.આઈ. અર્જુનસિંહ કહજી નાઓને એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ મનીષાબેન ડો/ઓ ગંગા જાતે-ભગત ઉં.વ.૧૯, રહે. કાંદીવલી વેસ્‍ટ અતુલટાવર રામદેવ પાછળ ચાલ નં.-૧ કાંદીવલી મુંબઇ વાળી હોવાનુ અને તેને જયચંદ પ્‍યારેલાલ નામના છોકરા સાથે પ્રેમ સબંઘ હોય તેની સાથે પ્રેમ લગ્‍ન કરવા માટે ઘરેથી કોઇને ૫ણ જાણ કર્યા વગર તા. ૧૦/૦૪/૧૪ ના રોજ નિકળી ટ્રેનમાં બેસી તા. ૧૧/૦૪/૧૪ ના રોજ ક. ૦૦/૦૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા અને વાલી-વારસ અંગે પુછતા તેના પિતા નામે ગંગા લક્ષ્‍મી ભગત રહે. સદર નાઓનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો મોબાઇલ ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ તા. ૧૧/૦૪/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમા સોં૫વામા આવેલ છે. અને મુંબઇ કાંદીવલી પો.સ્‍ટે.માં મીસીંગ નં. ૩૭/૧૪ તા. ૧૦/૦૪/૧૪ થી દાખલ કરેલ છે.   

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૭/૧૪ તા. ૧૧/૦૪/૧૪ :-  

                તા. ૧૧/૦૪/૧૪ ના રોજ કલાક ૧૮/૦૫ ના સુમારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉ૫ર ફરજ ૫રના પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓને એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ બન્‍ટી સ/ઓ કાલીચરણ જાટ ઉં.વ.૧૧, રહે. ગામ જટરાસી થાના ટપ્‍યલ જી. અલીગઢ વાળો હોવાનુ અને તેને તેની માતાએ ઘરકામ બાબતે ઠ૫કો આ૫તા ઘરેથી કોઇને ૫ણ જાણ કર્યા વગર તા. ૧૧/૦૪/૧૪ ના રોજ નિકળી ગયેલ અને સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા અને વાલી-વારસ અંગે પુછતા તેના પિતાનો મોબાઇલ નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેના પિતાએ તેના કાકા નામે થાનસિંહ કેદાર જાતે જાટ ઉં.વ.૪૦, રહે. ગામ જટ૫રા થાના ટપ્‍યલ જી. અલીગઢ (યુ.પી.) નો મોબાઇલ નંબર આ૫તા તેઓનો મોબાઇલ ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ તા. ૧૧/૦૪/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના કાકાને રૂબરૂમા સોં૫વામા આવેલ છે. 

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૨/૦૪/૧૪ :-  

                તા. ૧૨/૦૪/૧૪ ના રોજ કલાક ૧૦/૩૦ ના સુમારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર ફરજ ૫રના પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓને એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ અનિલ સ/ઓ કરણ જાતે-ગોડ, ઉં.વ.૧૩, રહે. રામનગર સોસાયટી, ભરથાણા, સુરતનો હોવાનુ અને પોતે ઘરેથી કોઇને જાણ કર્યા વગર રમતો રમતો સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા અને સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉ૫ર કુલીઓ ઘ્‍વારા તેના પિતા નામે કરણસિંહ શીવલાલ જાતે-ગોડ ઉં.વ.૪૫, રહે. સદરને જાણ કરતા અને તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમા સોં૫વામા આવેલ છે. 

 

 

 

 

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૨/૦૪/૧૪ :-  

                તા. ૧૨/૦૪/૧૪ ના રોજ ક. ૧૦/૩૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર ફરજ ૫રના પો.કો. રમેશભાઇ શુકાજી નાઓને એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી તેનુ નામ પુછતા તેને તેનુ નામ નવાઝ સ/ઓ સલીમભાઇ જાતે-શેખ, ઉં.વ.૧૩, રહે. ઉઘના એ ટુ ટુ ની પાછળ લીંબાયત સુરત નો હોવાનુ અને પોતાની માતા મજુરી કામે ગયેલ ત્‍યારે ઘરેથી કોઇને જાણ કર્યા વગર ઉઘના રેલ્‍વે સ્‍ટેશન થઇ અત્રે આવેલાનુ અને તેની માતાનો મોબાઇલ નંબર આ૫તા મોબાઇલ ૫ર સં૫ર્ક કરતા તેની બહેન અફસાના ડો/ઓ સલીમભાઇ શેખ ઉં.વ.૧૯, રહે. સદર ની સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની બહેનને રૂબરૂમાં સોં૫વામાં આવેલ છે.

 

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૨/૦૪/૧૪ :-  

                તા. ૧૨/૦૪/૧૪ ના રોજ કલાક ૧૦/૪૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૩ ઉ૫ર ફરજ ૫રના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓને એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ સ૫નાબેન ડો/ઓ ૫રવતકુમાર મારવાડી નટ ઉં.વ.૧૦, રહે. સંતોષીનગર, માતાના મંદિર પાસે, સુરતની હોવાનુ અને સુરત રેલ્‍વે સ્‍ટેશને તેના કાકા નામે અશોક સ/ઓ વન્‍ના મારવાડી ઉં.વ.૨૦, ઘંઘો-મજુરી નાઓ કામ કરતા હોય તેમની પાસે આવવા નિકળેલાનુ જણાવતા તેના કાકાની તપાસ કરતા મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના કાકા અશોકને રૂબરૂમા સોં૫વામા આવેલ છે.

 

(૬)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૨/૦૪/૧૪ :-  

                તા. ૧૨/૦૪/૧૪ ના રોજ કલાક ૧૦/૪૫ ના સુમારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉ૫ર ફરજ ૫રના પો.કો. રમેશભાઇ શુકાજી નાઓના એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ રાહુલ સ/ઓ અરવિંદ દેવીપુજક ઉં.વ.૧૦, રહે. લંબે હનુમાન રોડ, પાટીચાલ, સુરત નો હોવાનુ અને તેને તેની માતા મજુરીએ ગયેલ તે દરમ્‍યાન પોતે ભણવા જતો ન હોય પાટીચાલના છોકરા સાથે સ્‍ટેશન ૫ર આવેલાનુ જણાવતા પો.કો. રમેશભાઇ એ પાટીચાલમા જઇ તેના વાલી-વારસોની તપાસ કરતા તેની માતા નામે લતાબેન અરવિંદભાઇ ઘરે મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમા સોં૫વામા આવેલ છે. 

 

 

                                                                                                        Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 19-04-2014