હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

માહે એપ્રિલ/૧૬  ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીની માહિતી દર્શાવતુ પત્રક પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ અમદાવાદ.

 

અ.

નં.

પો.સ્ટે. ગુ.ર.નં./કલમ

ફરીયાદીનું નામ/સરનામું

આરોપીના નામ, સરનામા/પકડ્યા તારીખ, સમય

કરેલ સારી કામગીરીની વિગત

ચોરાયેલ મિલ્કત

પાછી મેળવેલ મિલ્કત

!

Z

#

$

5

&

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ..નં./૧૬ .પી.કો   ૩૭૯, ૩૨૮, ૧૧૪ મુજબ

શ્રી. નરેન્દ્ર રેવારામ પાઠક,  ઉ..૩૩, મુળ રહે. મહોલ્લા મોતી થાણા ચદોસી જી.સંમીલ(યુ.પી.) હાલ રહે. વપયુરીયા એપાર્ટમેન્ટ ઇન્દાપુરમ, ગાજીયાબાદ.(યુ.પી.)  

() મહમંદ કાયમ અદીબુલ હસન સૈયદ,  ઉ..૩૫, રહે. બ્લોક નં.૧૫ રૂમ નં. ૨૬૨ ત્રિલોકપુરી ખાન નરસીંગ હોમની સામે, નવી દિલ્હી () નવાઝ રઝા સ/ઓ ગુલામ રઝા એહમદઅલી સૈયદ, ઉ..૩૫ ધંધો. સીયકલ રીપેરીંગ રહે. ગામકુન્દેડી તા.અમરોહા થાના-ધનનોરામન્ડી (યુ.પી.) હાલ રહે. ત્રિલોકપુરી બ્લોક ૨૪  નવી દિલ્હી.

કુલ કિં. રૂ.૪૫,૮૦૦/- ની મત્તા  જેમાં  રોકડ રકમ, મોબાઇલ ફોન, કપડા, ડ્રાઇવીંગ લાઇ. સહિતની બેગ

--

 

નોંધ ઃ- ઉપરોકત પકડાયેલ આરોપીઓએ પ.રે. વડોદરા યુનિટના વડોદરા રે.પો.સ્ટે.ફ.ગુ.ર.નંબર ૧૩૭/૧૫ તથા ૭૨/૧૬ ગુન્હા શોધી કાઢવામાં આવેલછે. અજમેર રેલવે સ્ટેશનની હદમાં ૪ ગુના ,બિયાવર રે.સ્ટેશનની હદમાં  ૯ ગુના તેમજ રતલામ રેલ્વેસ્ટેશન હદમાં ૩ તેમજ ગોધરા રે.સ્ટે.હદમાં ર ગુના કરેલાની કબુલાત કરેલ છે. જે પૈકી ૩ પો.સ્ટે. માં ગુના દાખલ થયેલ છે. બાકીના કોઇ રે.પો.સ્ટે.વાળા અત્રે આરોપી મેળવવા આવેલ નથી

  1.  

અમદાવાદ ફ.ગુ..નં.૭૭/૨૦૧૬ .પી.કો.કલમ ૩૭૯ મુજબ

શ્રી.સતિષકુમાર સ/ઓ પૈઇડી રાજુ પૈડઇયા જાતે-વાડામોદીલી ઉ.વ.૨૪ ધંધો.નેવી મર્ચન્ટ રહે.૫-૨/૨૦૯ પૈદાજાલારી પૈટા, પૈદા વોલ્ટેર ડીપો, વિશાખાપટ્નમ

મજહર મહેમદભાઇ જાતે શેખ ઉ.વ.૨૭ રહે. અપનાનગર એસ.ટી.વર્કશોપ સામે, દાણીલીમડા ,અમદાવાદ

કુલ કિ.રૂ.૬૪,૫૦૦/-

ની મત્તા જેમાં રોકડ રકમ, સોની કંપનીનું લેપટોપ, આઇ ફોન, ચાર્જર, પાસપોર્ટ, પરચુરણ કાગળો સહિતની બ્રાઉન કલરની બેગ

કુલ કિ.રૂ.૬૪,૫૦૦/-

ની મત્તા જેમાં રોકડ રકમ, સોની કંપનીનું લેપટોપ, આઇ ફોન, ચાર્જર, પાસપોર્ટ, પરચુરણ કાગળો સહિતની બ્રાઉન કલરની બેગ

 

  1.  

રાજકોટ રે.પો.સ્ટે. .ગુ.ર.નં.૧૩/૧૬, ઈ.પી.કો. કલમ-૩૭૯ મુજબ

શ્રી મુસ્તકીમ કમરુદીનખાન , ઉ.વ.૨૪ ધંધો જેસીપી ઓપરેટર રહે.શ્યામદિકા તા.પહાડી જી.ભરતપુર રાજસ્થાન

હુસેન રજાક ગોલી મુલતાની  ઉ.વ.૨૩ રહે.રુખડીયા મગપરા ,પીરની દરગાહ પાસે રાજકોટ વાળાને તા.૨૨/૦૪/૨૦૧૬ના કલાક ૧૪/૦૫ વાગે અટક કરેલ છે.

૮૭૦/- રોકડ સાથેનું મની પર્સ

૮૭૦/- રોકડ સાથેનું મની પર્સ

  1.  

અમદાવાદ ફ.ગુ..નં.૭૦/૨૦૧૬ .પી.કો.કલમ ૩૭૯ મુજબ

શ્રી અતુલભાઇ રતિલાલ શાહ  ઉ..૫૫ રહે. ફલેટનંબર ૩૦૧ કામદાર કોલોની  રોડ નંબર ૧ સુપર્ત એપા. ,જામનગર

સદામ ઉર્ફે સિધ્ધુ સ/ઓ અબ્દુલભાઇ અલીભાઇ જાતે વોરા ઉવ ૨૦ ધંધો મજુરી હાલ રહે.મહેમદાવાદ રેલ્વે સ્ટેશન સામે,ઝુંપડામાં, જી..બી.પાસે, તા.મહેમદાવાદ,જી.ખેડા  મુળ રહે. વટવા અમદાવાદ.

 કિ.રૂ.૭,૮૦૦/- 

રૂ- ૧૪૬૦૦/- બે મોબાઇલ ફોન

  1.  

અમદાવાદ ફ.ગુ..નં.૬૫/૨૦૧૬ .પી.કો.કલમ ૩૭૯ મુજબ

શ્રી લલીતભાઇ યુ શાહ રહે. ૭૦૬ શુભ સંદેશ કો.ઓ. સોસાયટી ,હંસરાજલેન ,ભાયખલ્લા , મુંબઇ

અશફાક  હાજીભાઇ મિસ્ત્રી ઉવ.૩૧ રહે.૨૭૭૪/૨ લાંભારોડ  નવી મસ્જીદ પાસે , જમાલપુર , અમદાવાદ

 ૧૭૬૦૦/-  

કુલ રૂ-૧૦૬૦૦/- રોકડા  

  1.  

અમદાવાદ ફ.ગુ..નં.૩૫/૨૦૧૬ .પી.કો.કલમ ૩૭૯ મુજબ

દમયંતીબેન મહેન્દ્રભાઇ વોરા ઉ.વ.૪૫ રહે.ધાટકોપર  ,વે.મુંબઇ

ઇસ્માઇલભાઇ હારુનભાઇ  જાતે મેમણ ઉ.વ.૩૧ રહે. એચ./૨૦૨ હંમ્દ પાર્ક એપાર્ટમેન્ટ મસાલસીવાસ ,રામપુરા ,સુરત

૧૭૫૦૦/-

૧૭૫૦૦/-

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ.ર.નં.૧૮/૧૬, ઈ.પી.કો. કલમ-૩૯૨, જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ

શ્રીમતિ .નયનાબેન પ્રવિણભાઇ પટેલ,  ઉ..૫૩ ધંધો.ઘરકામ રહે. ગુણવતીનગર, બી/સુમુલ ડેરી રોડ, સુરત

અજયસિંહ ઉર્ફે અજય મહેશ  સકસેના  સ/ઓ મેનવલસિંહ  લક્ષ્મણસિંહ જાતે રાજપુત  ઉ.વ.૫૦ ધંધો. નોકરી રહે. ડોરમેન્ટ્રી ,પહેલો માળ જનતા ગેસ્ટ હાઉસ,  કાલુપુર રેલવે સ્ટે.પાસે ,અમદાવાદ મુળ રહે. તરાણા રેલવે કોલોની  તા.તરાણા જી.ઉજૈન  મધ્યપ્રદેશવાળાને તા.૧૫/૦૪/૨૦૧૬ના કલાક ૧૯/૩૦ વાગે અટક કરેલ છે. 

કિંમત રૂપિયા ૬૫,૫૦૦/- ની મત્તા જેમાં રોકડ રકમ, સોનાના બે કડા, તથા બગસરાની બે બંગડી  

કિંમત રૂપિયા ૬૫,૦૦૦/- ની મત્તા સોનાની રણી   

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 26-09-2016