હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

માહે જુલાઇ/૧૬  ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીની માહિતી દર્શાવતુ પત્રક  ૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ અમદાવાદ.

અ.

નં.

પો.સ્ટે. ગુ.ર.નં./કલમ

ફરીયાદીનું નામ/સરનામું

આરોપીના નામ, સરનામા/પકડ્યા તારીખ, સમય

કરેલ સારી કામગીરીની વિગત

 

ચોરાયેલ મિલ્કત

પાછી મેળવેલ મિલ્કત

01

02

03

04

05

06

 

  1.  

અમદાવાદ  રે.પો.સ્ટે..ગુ..નં. ૧૫૧/૧૬.પી.કો.કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ

શ્રી ધર્મીષ્ઠા વા/ઓ દિનેશભાઇ નીનામા, ઉં..૨૭ ધંધો. રેલ્વેમાં બુકીંગ ક્લાર્ક રહે. ટી/૧૩ દહેગામ રેલ્વે ક્વાટર્સ. મુળ ગામ- રામપુર તા.ભીલોડા જી. અરાવલી.

જીજ્ઞેશકુમાર ભીખાજી ઠાકોર ઉ..૨૩ ધંધો. રેલ્વેમાં નોકરી  રહે. ૧૦૮ હરેકુષ્ણ એપા.દહેગામ મુળ રહે. વસઇ ,ડાભલા તા.વિજાપુર જી.મહેસાણા

 

કુલ કિં.રૂ.૩૦,૦૦૦/-  ની મત્તા જેમાં સોનાની ચેઇન, ચાંદીની ચેઇન તથા રોકડ રકમ

કુલ કિં.રૂ.૩૦,૦૦૦/-  ની મત્તા જેમાં સોનાની ચેઇન, ચાંદીની ચેઇન તથા રોકડ રકમ

 

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ..નં. ૫૦/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

શ્રી સત્યનારાયણ સ/ઓ દિપચંદ જાજુ, ઉં.વ.૪૦ ધંધો. પ્રા. નોકરી રહે. સીલીકોન પેલેસ એફ/૭૦૨ ડી.આર.

વલ્ડ મોલની સામે, પર્વત પાડીયા, સુરત. મુળ રહે. ગામ- નાગોર બંસીલાલ મંદીરની પાસે, તા.જી.નાગોર (રાજસ્થાન) 

આરીફખાન ફરીદખાન પઠાણ, રહે. ઇસનપુર પો.સ્ટે.ની સામે

અમદાવાદ.

 

કુલ કિં.રૂ. ૮,૦૦૦/-  ની મત્તા જેમાં ઇન્ટેક્ષ અને સેમસંગ બે મોબાઇલ ફોન, રોકડ રકમ સહિતની ગુલાબી કલરની હેન્ડબેગ

 

કિં.રૂ. ૬,૬૦૦/- ની મત્તાના ઇન્ટેક્ષ અને સેમસંગ કંપનીના બે મોબાઇલ ફોન

 

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ..નં. ૫૭/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯,૧૧૪  મુજબ

શ્રી. સુરેશ પ્રભુલાલ કીર,  ઉં.વ.૧૮ ધંધો-મજુરી રહે.ગામ રાજપુર તા.માણસા જિ. નીપજ મધ્યપ્રદેશ

(૧) શાહરૂખ સ/ઓ નુરમહંમદ કુગડા, ઉં.વ.૩૦ ધંધો.રિક્ષ ડ્રાઇવર, રહે. અખંડ  આનંદ હોસ્પિટલ બાળદવાની ફુટપાથ ઉપર મૂળ રહે. પોળપરા વાઘરીવાસ રાજકોટ

(૨) પ્રકાશ ઉર્ફે છોટુ  સ/ઓ રામખીલાવત વાસી, ઉં.વ.૨૦ ધંધો. મજુરી, રહે. કાલુપુર ફુટપાથ ઉપર મૂળ રહે. ગામ મસવાસી થાના મગરવાડા જિ.ઉડાવ (ઉત્તરપ્રદેશ)

 

કિં.રૂ.૬૫૦૦/- નો મોબાઇલફોન

 

 

કિં.રૂ.૬૫૦૦/- નો મોબાઇલફોન

 

 

 

  1.  

રાધનપુર રે.પો.સ્ટે. .ગુ..નં. /૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

શ્રી. રમેશભાઇ પેથાભાઇ પટેલ, ઉં.વ.૩૭ ધંધો.વેપાર રહે. ગામ મહેમદાવાદ તા.રાધનપુર જિ. પાટણ

નિશાન સ/ઓ ઘનશ્યામ પાંડેલ, ઉં.વ.૨૦ ધંધો. ડ્રાઇવીંગ રહે. મહેન્દ્રનગર -૨ તા.વિરાટનગર જિ.મોરંગ નેપાળ

કિં.રૂ. ૯૦૦૦/-ની મતાનો પેના સોનીક કંપનીનો મોબાઇલફોન,

કિં.રૂ. ૯૦૦૦/-ની મતાનો પેના સોનીક કંપનીનો મોબાઇલફોન,

 

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ..નં. ૩૧/૧૫ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

શ્રી પ્રકાશ ગીરધરલાલ જાતે શાહ ઉ..૪૪ રહે.બી/૪૦ ,સરોજ રેસીડન્સી, કમલ એપાર્ટમેન્ટ,શંકર ગલી, કાંદીવલી, મુંબઇ ,મહારાષ્ટ્ર   

 

શૈલેશકુમાર પોપટલાલ શાહ ઉ.વ.૫૩ રહે. ૧૭/૧૯૩ ગાયત્રી એપા. ધાટલોડીયા પો.સ્ટે.સામે ,સોલા રોડ ,અમદાવાદ

૮૧૬૦/- મો.ફોન

૮૧૬૦/- મો.ફોન

 

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ..નં. ૬૪/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

શ્રીમતી.સ્મીતાબેન પ્રણવ રાઠી,ઉ.વ.૩૮ ધંધો.ઘરકામ  રહે.૧૮૫/એ અરહિંતનગર-૨ સાંઇજનાથ મંદિર પાસે, પાલ રોડ, જોધપુર (રાજસ્થાન)

કલીમભાઇ મકસુદ અહેમદ અંસારી ઉ.વ.૪૭ રહે.જયલક્ષ્મીના ડેલામાં સારંગપુર બ્રીજની નીચે અમદાવાદ

કુલ કિં.રૂ. ૧૫,૦૦૦/- ની મત્તા જેમાં ત્રણ મોબાઇલ ફોન તથા   રોકડ રકમ, પરચુરણ સામાન સહિતનુ લેડીઝ પર્સ.

૫૦૦૦/- ની મત્તાનો મો.ફોન

 

  1.  

મહેસાણા રે.પો.સ્ટે. .ગુ..નં. ૧૪/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

શ્રીમતી. દિપાબેન મોહનલાલ સતવાણી, રહે.પી.ડી. હાઇસ્કુલની બાજુમાં, સિધ્ધપુર જિ.પાટણ

(૧) દિનેશકુમાર ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.૪૨ રહે.સનસીટી રો હાઉસ મકાન નંબર ૨૮ ,મહેસાણા

(ર) વિક્રમસિંહ બળવંતસિંહ રાઠોડ ઉ.વ. ૨૩ રહે. મહેસાણા રે.સ્ટે.

હોન્ડા કંપનીનું એકટીવા GJ-24-N-4183 કિ.રૂ ૩૦૦૦૦/-

 

હોન્ડા કંપનીનું એકટીવા GJ-24-N-4183 કિ.રૂ ૩૦૦૦૦/-

 

 

  1.  

રાજકોટ રે.પો.સ્ટે. .ગુ..નં. ૨૪/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

શ્રી ડીગીકુમાર સિધ્ધનાથ ચૌધરી, ઉં.વ.૩૫  ધંધો.મજુરી રહે. આશાપુરા હોટલ ની બાજુમાં શિવનગર પાણખાણ ગોકુલ નગર જકાતનાકા પાછળ, જામનગર. મુળ રહે. ગામ- હાથની પોસ્ટે. નોળા જી. રોહતાસ (બિહાર). 

આરીફખાન ફરીદખાન પઠાણ, ઉં.વ. ૨૪ ધંધો રખડતો રહે. ઇસનપુર પો.સ્ટે. ની બાજુમાં સુરીનગર ગેટ નં. ૨ અમદાવાદ

તા.૧૧/૦૭/૧૬

.૧૪/૩૫ વાગે અટક

કુલ કિં.રૂ. ૩,૩૦૦/-  ની મત્તા જેમાં રોકડ રકમ, આઇ કાર્ડ, રેલ્વે ટિકિટ  સહિતનું બ્લુય કલરનું પર્સ

 

કુલ કિં.રૂ. ૩,૩૦૦/-  ની મત્તા જેમાં રોકડ રકમ, આઇ કાર્ડ, રેલ્વે ટિકિટ  સહિતનું બ્લુય કલરનું પર્સ

 

 

  1.  

રાજકોટ રે.પો.સ્ટે. .ગુ..નં. ૧૨/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૦૨ તથા જી.પી.એકટ ક ૧૩૫  મુજબ

શ્રી.મનજીતસીંગ જસવંતસીંગ સંધુ, ઉં..૪૨ ધંધો.RPF માં નોકરી હેડ કોન્સ. તરીકે ભકતિનગર આ.પો.માં રહે.જંકશન પ્લોટ મેઇન રોડ, ગુરૂદ્રારા પાસે, બલોક નં.૧૪/ડી, રાજકોટ

હીતેશ દલપતભાઇ રામાવત બાવાજી ઉ.વ.૨૮ ધંધો. રીક્ષાચાલક રહે. બેડેશ્વર સોસાયટી ગાંધીનગર રેલવે સ્ટે.પાસે જામનગર મુળ રહે.વિશ્વનગર ,આર.એમ.સી. કર્વાટર  બ્લોક નંબર ૨૭ રાજકોટવાળાને તા.૧૯/૦૭/૨૦૧૬ના કલાક ૧૮/૩૦ વાગે અટક કરેલ છે.

---

---

 

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ..નં. ૪૮/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

શ્રી. સાહરભાઇ વેલજીભાઇ દેસાઇ, ઉ.વ.૨૬ ધંધો. રેલ્વેમાં નોકરી રહે. ૧૬/આર ધરતીનગર રો-હાઉસ ચાંદખેડા રેલ્વે સ્ટેશનની સામે, ચાંદખેડા, અમદાવાદ.

રાજેશકુમાર દશરથભાઇ રણછોડભાઇ ભોઇ ઉ.વ.૧૭ વર્ષ ૧૧ માસ રહે. ઇસનપુર દશામાના મંદિર સામે ભારતનગર,

અમદાવાદવાળો  બાળ આરોપી હોઇ પુછપરછ કરી  જુવેનાઇલ કોર્ટમાં રીપોર્ટ  કરવામાં આવેલ છે. 

કુલ કિં. રૂ. ૨૨,૦૦૦/- ની મત્તાનુ  GJ-1 PF 9091 નંબરનુ હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ   

 

કુલ કિં. રૂ. ૨૨,૦૦૦/- ની મત્તાનુ  GJ-1 PF 9091 નંબરનુ હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ   

 

  1.  

અમદાવાદ રે.પો.સ્ટે. .ગુ..નં. ૯૫/૧૬ ઇ.પી.કો.કલમ- ૩૭૯  મુજબ

કુ. હિનાબેન ડો/ઓ નયનભાઇ  અમૃતિયા,

ઉ.વ.૨૪ ધંધો.પ્રા. નોકરી રહે.ઉમાકૃપા નિર્મલા

કોન્વેન્ટ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ૬/૧ નો ખુણો, રાજકોટ.

 

ઇમરાન ઉર્ફે કુલડીયા સ/ઓ ઇમામભાઇ શેખ ઉ.વ.૨૮ રહે.ઇદગાહ પોલીસ ચોકી સામે ,અસારવા ,અમદાવાદ

કુલ કિં. રૂ.૧૬,૬૦૦/-- ની મત્તા જેમાં રોકડ રકમ, ત્રણ મોબાઇલ ફોન, ઘડીયાળ, પેન ડ્રાઇવ પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,  આધારકાર્ડ, બે ડેબીટ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ સહિતનું લેડીઝ પર્સ,  

 

૬૦૦૦/- ની મત્તાનો મો.ફોન

 

               
 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 26-09-2016