પશ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટની માહે ૦૨/૨૦૧૬ પોલીસ દ્રારા કરવામાં આવેલ સારી કામગીરી
પોલીસ સ્ટેશન :- અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન
ગુ.ર.નંબર :- ૦૬/૧૬ ઇ.પી.કો.કલમ –૪૨૦,
૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૧૨૦(બી) તથા ઇન્ફોર્મેશન
ટેકનોલોજી એકટ કલમ ૬૬(ડી) તેમજ ધ, ફોરેનર્સ એકટ
સને-૧૯૪૬ ની કલમ ૧૪ (એ,બી)
બનાવની તારીખ :- તારીખ ૨૧/૧૨/૨૦૧૫થી તા.૦૪/૦૧/૨૦૧૬ દરમ્યાન
જાહેર તારીખ :- તા. ૦૫/૦૧/૧૬ ના કલાક ૧૫/૧૦ વાગ્યે
આરોપીનું નામ :- EMMUANUEL CHIBUBEM ANTOHNY રહે. NO 08 HICE ,
AGUIYI LANE DIST NKOR, ANAMBRA STATE,NIGERIA, NETIVE
ADDRESS(PASSPORT ADDRESS):- ORLU EAST,
AWOMMAMMA IMO STATE NIGERIA હાલ રહે. મસ્જીદ બંદર, રેલ્વે સ્ટેશન પાસે વીટી , મુંબઇ વાળાને
આરોપી અટક તારીખ અને સમય :- તારીખ:- ૦૫/૦૧/૨૦૧૬ના કલાક :૧૬/૩૦ વાગે અટક
કરી મુદત અંદર કોર્ટ કસ્ટડીમાં કેદ રહેવા સારૂ મોકલી આપેલ છે.
ટુંક વિગત :- ગુનો એવી રીતે કે આ કામના આરોપીઓએ ઇ-મેઇલ ધ્વારા ફ્રેઇક વિદેશી કંપનીનું નામ, હોદ્દો ધારણ કરી પુર્વઆયોજીત ગુનાહિત ગંભીર કાવતરૂ રચી દેશના અલગ-અલગ શહેર રાજયોના લોકોને , ભારતમાંથી UZORORUMATIC SEED ના વેપાર કરવાના બહાના હેઠળ મોટી રકમ કમીશન રૂપે આપવાની લાલચ આપી, લોકો સાથે ઇ-મેઇલ તથા ફ્રેઇક સીમનો ઉપયોગ કરી મોબાઇલ ફોન ધ્વારા વિશ્વાસ સંપાદન કરી, સીડ્સ સેમ્પલ રૂપે ઉંચા ભાવે ખરીદ કરાવી તે અંગેના નાણાં બેન્કમાં જમા કરાવી, વિશ્વાસ અપાવી, મોટી રકમ પડાવી લેવા ગંભીર પુર્વઆયોજીત સ્કેપ(સ્કેન્ડલ) કરી ગુનાહિત ગંભીર ગુનો આચરેલ હોય જેથી વિદેશી નાગરીક EMMANUEL CHIBUBEM ANTHONY NIGERIA CITYZEN રહેવાશી તેઓ સામે આઇ.પી.સી કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ઇન્ફોર્મમેશન ટકનોલોજી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુન્હો કરતાં ટ્રેપ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબત.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટની માહે ૦૨/૨૦૧૬ પોલીસ દ્રારા કરવામાં આવેલ સારી કામગીરી
પોલીસ સ્ટેશન :- અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન
ગુ.ર.નંબર :- સેકન્ડ ગુ.ર.નંબર- ૩૦૧૮/૧૬ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)
AA, (1 B) તથા 27 (2), તથા ઇ.પી.કો.કમલ ૧૧૪ બનાવની તારીખ :- તા ૦૧.૦૨.૧૬ ના કલાક ૦૬.૨૫ વાગ્યે
જાહેર તારીખ :- તા ૦૧.૦૨.૧૬ ના કલાક ૨૩.૪૫ વાગ્યે
આરોપીનું નામ :- (૧) મહમંદ ફારૂક સબીરઆઝમ જાતે અંસારી ઉ..વ.૩૨ ધંધો પગરખાનો વેપાર રહે. ૧૦૨,બદરકા થાના, કોતવાલી તાલુકા સદર જીલ્લા આઝમગઢ ઉત્તરપ્રદેશ વાળાને તા.૦૧.૦૨.૧૬ના કલાક ૧૯/૪૫ વાગે પકડી અટક કરી મુદત અંદર નામદાર કોર્ટ કસ્ટડીમાં રજુ કરી તા. ૦૮.૦૨.૧૬ ના કલાક ૧૨.૩૦ વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવેલ છે
(૨) ઇકબાલ સોલેભાઇ કથીરી ઉ.વ.૬૭ ધંધો દલાલી રહે. કલાલના ડેલા પાસે ભાદર
રોડ સૈયદ ચોક જસદણ તા. જસદણ જી.રાજકોટ નાને તા.૦૨.૦૨.૧૬ ના કલાક
૧૮.૩૦ વાગે અટક કરી મુદત અંદર નામદાર કોર્ટ માં કેદ રહેવા સારૂ મોકલી
આપેલ છે તે
ટુંક વિગત :- ગુન્હો આર્મ્સ એકટ કલમ ૨૫(૧) બી,એ મુજબ તે એવી રીતે કે ઉપર
જણાવેલ તા.ટા.અને જગ્યાએ આરોપી મજકુર વગર પાસ પરમીટ કે
હથિયાર પરવાના વગર મેઇડ ઇન ઇટલી બનાવટની ૭૫૦ નંબરની
પિસ્તોલ તથા બે જીવતા કાર્ટીજ સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો
કર્યા વિગેરે બાબત.