જાહેર તંત્રને લગતા બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગત નીચેના નમૂનામાં આપો.
-
માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
-
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)
-
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાયનો વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ)
-
માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
-
માળનું અને સભ્ય બંધારણ
-
સંસ્થાના વડા મામુર
-
મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા
-
બેઠકોની સંખ્યા
-
શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે ?
-
શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે ?
-
બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે ? જો તેમ હોય તો તે મેળવવા માટેની પઘ્ધતિની માહિતી આપો.
નોંધ - પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટમાં જાહેરતંત્રને લગતા બોર્ડ, પરિષદ, સમિતિઓ નથી.