પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો

6/7/2025 10:59:58 PM

સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમુનાનો ઉપયોગ કરશો. જયાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવિકે સચિવાલય કક્ષા, નિયામકની કચેરી કક્ષા અન્યનો પણ ઉલ્લેખ કરો. (અન્યો લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરો)

અ.
નં.

દસ્તાવેજ
ની કક્ષા

દસ્તાવેજનુ
નામ અને
તેની એક લીટીમાં
ઓળખાણ

દસ્તાવેજ
મેળવવાની
કાર્ય પદ્વતિ

નીચેની વ્યકિત પાસે છે/
તેના નિયંત્રણમાં છે.

1

પોલીસ
સ્ટેશન
કક્ષા

(૧) અકસ્માત
મોંતના બનાવમાં
કેસ કાગળોની
નકલો.

(ર) અકસ્માતે
થયેલ ઈજાના
બનાવમાં કેસ
કાગળોની નકલો

(૩) વીમા માટે
કાગળોની નકલો

ભોગ બનનારના
વાલી વારસ
લેખિતમાં અરજી
આપીને નિયમ
મુજબ નિયત
કરેલ ફી ભરીને
મેળવી શકે છે.

પોલીસ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી, સુરત રે.પો.સ્ટે.
પોલીસ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી, વડોદરા રે.પો.સ્ટે.
પોલીસ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી, અમદાવાદ રે.પો.સ્ટે.
પોલીસ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી, મહેસાણા રે.પો.સ્ટે.
પોલીસ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી, રાજકોટ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી વલસાડ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી ભરૂચ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી ગોધરા રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી ડભોઇ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી આણંદ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી નડીયાદ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી સાબમતી રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી વિરમગામ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી પાલનપુર રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી રાધનપુર રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી જામનગર રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી જેતલસર રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી જુનાગઢ રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી ધોળા રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી ભાવનગર રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી સુરેન્દ્રનગર રે.પો.સ્ટે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને
મદદનીશ માહીતી અધિકારીશ્રી ગાંધીધામ રે.પો.સ્ટે.