પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:14:18 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૯/૧૦/૧૪ થી તા. ૨૫/૧૦/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૩/૧૪ તા. ૨૨/૧૦/૧૪ :-  

 

                તા. ૨૨/૧૦/૧૪ ના રોજ પો.કો. નિતીનભાઇ ગુંણવંતભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક: ૦૦/૧૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફરખાનામાં એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ યાસ્‍મીનબાનુ D/O મંહમદઅલી શેખ ઉ.વ.૧૭ રહે.ગામ.ખખેરેરુ તા.ખાગા જી.અલ્‍હાબાદ યુંપી.વાળી હોવાનુ અને પોતે કીમ કાઠવાની દરગાહ ઉ૫રથી પોતાના ભાઇ-ભાભીથી વિખુંટી ૫ડી ગયેલ હોવાનું જણાવતાં કીમ -ઓલપાડ પો.સ્‍ટે.ને જાણ કરી તપાસ કરાવતાં કોઇ માહિતી મળેલ નહી જેથી સદરી છોકરીને સુરક્ષા અર્થે નારી સુરક્ષા કેન્‍દ્ર સુરત ખાતે સો૫વામાં આવેલ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.