પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ

6/7/2025 4:28:58 PM

આર.પી.એફ.ની દંડ કરવાની સત્તાઓ કઈ કઈ હોય છે?

ક્રમ ગુનાની કલમ ગુનાના પ્રકાર સજાની જોગવાઈ
૧૩૭/૧૩૮ વગર ટિકિટે મુસાફરી ૬ માસની કેદ અથવા રૂ. ૧૦૦૦/- દંડ અથવા બંને
૧૪૧ બિનકારણ સાંકળ ખેંચવી ૧ વર્ષની કેદ અથવા રૂ. ૧૦૦૦/- દંડ અથવા બંને
૧૪ર ટિકિટની અદલાબદલી ૩ માસ જેલ અથવા રૂ. પ૦૦/- દંડ અથવા બંને
૧૪૩ ટિકિટોની કાળા બજારી ૩ વર્ષની કેદ અથવા રૂ. ૧૦૦૦/- અથવા બંને
૧૪૪ ગેરકાયદેસર ફેરી ૧ વર્ષની કેદ અથવા રૂ. ર૦૦૦/-  અથવા બંને
૧૪૫ રેલવેમાં બખેડો કરવો ૬ માસ રૂ. પ૦૦/- દંડ
૧૪૬ રેલ કર્મચારીની ફરજમાં બાધા ઉત્પન્ન કરવી ૬ માસ અથવા રૂ. ૧૦૦૦/- દંડ અથવા બંને
૧૪૭ રેલમાં વાળ ઓળવા ૬ માસ અથવા રૂ. ૧૦૦૦/- દંડ અથવા બંને
૧૫૪ મુસાફરી કરતાં ઉતારુઓને ભયમાં મૂકવા ૧ વર્ષની કેદ અથવા દંડ અથવા બંને
૧૦ ૧૫૫ રિઝર્વ ડબ્બાઓમાં પ્રવેશ રૂ. પ૦૦/- નો દંડ
૧૧ ૧૫૬ પગથિયા કે છત ઉપર મુસાફરી કરવી ૩ માસની કેદ અથવા રૂ. પ૦૦/- અથવા બંને
૧૨ ૧૫૭ ટિકિટોની ફેરબદલી ૩ માસની કેદ અથવા રૂ. પ૦૦/- દંડ અથવા બંને
૧૩ ૧૫૯ ડ્રાઇવર/કંડક્ટર દ્વારા રેલ કર્મચારીઓની આજ્ઞાની અવલોચના ૧ માસની કેદ અથવા રૂ. પ૦૦/- દંડ અથવા બંને
૧૪ ૧૬૦ રેલવે ફાટક ખોલવું કે તોડવું ૩ વર્ષની કેદ અથવા રૂ. પ૦૦/- દંડ
૧૫ ૧૬૧ માનવવિહોણા ફાટક ઓળંગવામાં બેદરકારી દાખવી ૧ વર્ષની જેલ
૧૬ ૧૬૨ પુરુષોએ મહિલા કોચમાં મુસાફરી કરવી રૂ. પ૦૦/- દંડ
૧૭ ૧૬૪ રેલવેમાં ભયજનક સામાન લઈ આવવો ૩ વર્ષની કેદ રૂ. ૧૦૦૦/ અથવા બંને
૧૮ ૧૬૫ રેલવેમાં ગેરકાયદેસર ગુનાહિત સામાન લઈ આવવો રૂ. પ૦૦/- દંડ
૧૯ ૧૬૬ જાહેર ચેતવણીનો અનાદર ૧ માસની કેદ અથવા રૂ. પ૦૦/- દંડ અથવા બંને
૨૦ ૧૬૭ રેલના ડબ્બામાં ધૂમ્રપાન કરવું. રૂ. ૧૦૦/- નો દંડ
૨૧ ૧૭૪ ગાડીની અવરજવરમાં અડચણ ઊભી કરવી ર વર્ષની કેદ રૂ. ર૦૦૦/- દંડ અથવા બંને
૨૨ ૧૭૫ રેલ કર્મચારીઓએ લોકોની સુરક્ષાને ભયમાં મૂકવી ર વર્ષની કેદ રૂ. ૧૦૦૦/- દંડ અથવા બંને
૨૩ ૧૭૬ ફાટક ઓળંગવામાં અડચણ ઊભી કરવી. રૂ. ૧૦૦/-નો દંડ