ત્યારબાદ
ગુજરાત સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહક/૧૦૦૯/૨૦૩૪-૨/ તા.૨૫/૦૯/૨૦૦૯ તથા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજય ગાંધીનગર નાઓના ક્રમાંક:ઈ-૧/૧૫૩૬/પ.રે./સબ.ડીવી/૬૨૪/૧૦, તા.૧૧/૦૩/૨૦૧૦ ના હુકમ આધારે પોલીસ અધિક્ષક પ.રે. વડોદરાનું વિભાજન થતા પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે, અમદાવાદ કચેરીનું તા.૩૧/૧૦/ ૨૦૧૦ કાર્યરત થયેલ છે.
પોલીસ અઘિક્ષકશ્રી ૫શ્ચિમ રેલ્વે, અમદાવાદ :-
(૧) શ્રી સંદિપસિંહ, તા.૩૦/૦૭/૨૦૦૯ થી તા.૦૯/૦૯/૨૦૧૦
(૨) શ્રીમતી અર્ચના શિવહરે તા.૦૯/૦૯/૨૦૧૦ થી તા. ૦૩/૦૬/૨૦૧૧
(૩) શ્રી એલ.કે. પ્રણામી ઈન્ચાર્જ એસ.પી. તા.૦૩/૦૬/૨૦૧૧ થી તા.૦૫/૦૬/૨૦૧૧
(૪) શ્રી મકરંદ ચૌહાણ તા.૦૬/૦૬/૨૦૧૧ થી તા.૧૫/૦૪/૨૦૧૨
(પ) શ્રી એચ.આર.મુલીયાણા તા.૧૬/૦૪/૨૦૧૨ થી કાર્યરત.
રીડર ટુ એસ.પી.શ્રી નો હવાલો :-
(૧) શ્રી જે.કે. રાઓલ, રીડર પો.સ.ઈ. તા.૦૬/૦૧/૧૧ થી તા.૨૦/૦૮/૨૦૧૨
(ર) શ્રી એસ.ડી.નીનામા, ઇ.ચા.રીડર પો.સ.ઇ. તા.૨૧/૦૮/૨૦૧૨ થી કાર્યરત
નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક) પ.રેલ્વે, અમદાવાદ હવાલો :-
(૧) શ્રી એલ.કે. પ્રણામી, તા.૦૮/૧૦/૨૦૧૦ થી તા.૩૦/૦૬/૨૦૧૧ સુઘી.
(૨) શ્રી સી.એસ. ચૌહાણ, તા.૦૧/૦૭/ર૦૧૧ થી તા.૧૮/૦૭/૨૦૧૧ (વઘારાનો હવાલો)
(૩) શ્રી એલ.એમ. ઠાકોર, ઈન્ચાર્જ તા.૧૯/૦૭/૨૦૧૧ થી તા.૦૬/૦૮/૨૦૧૧
(૪) શ્રી કે.પી. દેસાઈ, ઈન્ચાર્જ તા.૦૬/૦૮/૨૦૧૧ કાર્યરત
નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી. એસ.ટી. સેલ પ.રેલ્વે, અમદાવાદ :-
(૧) શ્રી એલ.કે. પ્રણામી, તા.૦૮/૧૦/૨૦૧૦ થી તા.૩૦/૦૬/૨૦૧૧ વધારાનો હવાલો
(૨) શ્રી કે.પી. દેસાઈ, ઈન્ચાર્જ તા.૦૬/૦૮/૨૦૧૧ વધારાનો હવાલો
નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વે, અમદાવાદનો હવાલો :-
(૧) શ્રી જી.ડી. ત્રીવેદી, તા.૨૩/૦૨/૨૦૦૯ થી તા.૦૯/૦૯/૨૦૧૦ સુઘી
(ર) શ્રી સી.એસ. ચૌહાણ, તા.૧૫/૦૯/૨૦૧૦ થી તા.૦૧/૦૧/૨૦૧૨
(૩) શ્રી એચ.કે.ચૌહાણ તા.૦૮/૦૧/૨૦૧૨ થી કાર્યરત.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વે, રાજકોટનો હવાલો :-
(૧) શ્રી જે.એચ. જલુ ઈન્ચાર્જ તા. ૩૧/૦૫/૧૦ થી તા.૧૯/૦૧/૨૦૧૧
(૨) શ્રી કે.આર. પરમાર ઈન્ચાર્જ તા.૧૯/૦૧/૨૦૧૧ થી તા.૦૨/૧૨/૨૦૧૧
(૩) શ્રી એમ.એફ.જાદવ તા.૦૩/૧૨/૨૦૧૧ થી કાર્યરત
૫શ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટની હકિકત :-
૫શ્ચિમ રેલ્વે, જીલ્લાનો વિસ્તાર ગુજરાત રાજયમાંથી પસાર થતી બ્રોડગેજ અને મીટરગેજ રેલ્વે લાઈનો આવરી લઈને બનાવવામાં આવેલ છે. આ જીલ્લાનું વિભાજન થતા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા હતુ જેમાં તા.૩૧/૧૦/૨૦૧૦ ના રોજ ૫શ્ચિમ રેલ્વે અમદાવાદને અલગ યુનિટ બનાવી તેનુ મુખ્ય મથક અમદાવાદ રાખેલ છે. આમ ૫શ્ચિમ રેલ્વેને વડોદરા તથા અમદાવાદ યુનિટ પોલીસ અધિક્ષકશ્રીના દેખરેખ હેઠળ મુકવામાં આવેલ છે. ૫શ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટમાં આવેલ કુલ ૧૪ પોલીસ સ્ટેશનો અને ૪૧ આઉટ પોસ્ટ પોલીસ અઘિક્ષક ૫શ્ચિમ રેલ્વે અમદાવાદ હસ્તક આવેલ છે. જે પૈકી વિસનગર આઉટ પોસ્ટ હાલમાં બંઘ છે. તમામ પોલીસ સ્ટેશનના બે વિભાગ અને બે સર્કલ પાડવામાં આવેલ છે.
બે પેટા વિભાગ પૈકી અમદાવાદ વિભાગમાં ૧ સર્કલ, ૭ પોલીસ સ્ટેશન તથા ૧૬ આઉટ પોસ્ટ છે. આ વિભાગના ર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટરના હવાલામાં છે અને ૫ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ.ના હવાલામાં છે. બે સર્કલ પૈકી અમદાવાદ સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની કચેરી તા.૨૭/૦૫/૨૦૧૧ થી રદ થતા હાલમાં મહેસાણા સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની કચેરી કાર્યરત છે.
રાજકોટ વિભાગમાં ૧ સર્કલ, ૭ પોલીસ સ્ટેશન તથા ૨૫ આઉટ પોસ્ટ છે. આ વિભાગમાં ૧ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટરના હવાલામાં છે અને ૬ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ.ના હવાલામાં છે.
પ.રેલ્વેમાં મહત્વની ટ્રેનોમાં હાલમાં ચલિત ચોકીઓ કાર્યરત છે. આ ચલીત ચોકીઓમાં પોલીસ કર્મચારીઓ દિવસ અને રાતના ગુજરાત રાજયમાં ચાલતી મહત્વની ટ્રેનોમાં પેટ્રોલીંગ કરે છે. આના ઉપર અધિકારીઓનું દરરોજ સુપરવિઝન તથા ચેકીંગ રાખવામાં આવ્યુ છે.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટનો રેલ્વે લાઈનનો હદ વિસ્તાર તથા રાજયો :-
બારેજડી રેલ્વે સ્ટેશન (ગુજરાત) થી અમીરગઢ રેલ્વે સ્ટેશન (રાજસ્થાન)
૫શ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટમાં કુલ-૩ ડી.આર.એમ. લાગે છે.
(૧) અમદાવાદ, (૨) ભાવનગર, (૩) રાજકોટ.
૫.રેલ્વે અમદાવાદના યુનિટના, સર્કલ, પોલીસ સ્ટેશન તથા આઉટ પોસ્ટની માહિતી દર્શાવતુ પત્રક :
અ.નં.
|
વિભાગ
|
સર્કલ
|
પોલીસ સ્ટેશન
|
આઉટ પોસ્ટ
|
(૧)
|
અમદાવાદ
|
મહેસાણા
|
(૧) સાબરમતી
|
(૧) કલોલ
|
(ર) ગાંધીનગર
|
(૩) ધોળકા
|
(૨) વિરમગામ
|
(૧) કટોસણ
|
(ર) સાણંદ
|
(૩) પાલનપુર
|
નથી
|
(૪) રાધનપુર
|
(૧) ભીલડી
(ર) સાંતલપુર
|
(૫) ગાંઘીઘામ
|
(૧) આડેસર
|
(ર) લાકડીયા
|
(૩) અંજાર
|
(૪) ભુજ
|
(પ) માલીયામીયાણા
|
પોલીસ ઈન્સ્પેકટરના પોલીસ સ્ટેશન
|
(૬) અમદાવાદ
|
(૧) ડભોડા
|
(ર) હિંમતનગર
|
(૭) મહેસાણા
|
(૧)વિસનગર
(હાલ માં બંધ)
|
(ર) પાટણ
|
(૨)
|
રાજકોટ
|
રાજકોટ
|
(૧) સુરેન્દ્રનગર
|
(૧) થાન
|
(ર) ધાંગધ્રા
|
(૩) લીમડી
|
(૨) જામનગર
|
(૧) ખંભાળીયા
|
(ર) ઓખા
|
(૩) દ્વારકા
|
(૪) હાપા
|
(પ) પોરબંદર
|
(૩) જેતલસર
|
(૧) ધોરાજી
|
(ર) ખીજડીયા
|
(૩) અમરેલી
|
(૪) ધારી
|
(૪) જુનાગઢ
|
(૧) વેરાવળ
|
(ર) કેશોદ
|
(૩) ઉના-(દેલવાડા)
|
(૫) ધોળા
|
(૧) બોટાદ
|
(ર) ઢસા
|
(૩) સાવરકુંડલા
|
(૬) ભાવનગર
|
(૧) શિહોર
|
(ર) પાલીતાણા
|
(૩) મહુવા
|
પોલીસ ઈન્સ્પેકટરના પોલીસ સ્ટેશન
|
(૭) રાજકોટ
|
(૧) ગોંડલ
|
(ર) ભકિતનગર
|
(૩) વાંકાનેર
|
(૪) મોરબી
|
૫શ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટના ત્રણ પોલીસ સ્ટેશન જે પૈકી અમદાવાદ ડીવીઝનમાં અમદાવાદ, મહેસાણા તથા રાજકોટ ડીવીઝનમાં રાજકોટ એ રીતેના પોલીસ સ્ટેશનો પોલીસ ઈન્સ્પેકટર દરજજાના અધિકારીઓના હવાલામાં હોઈ કોઈ સર્કલમાં મુકવામાં આવેલ નથી. બાકીના પોલીસ સ્ટેશનોને પોલીસ સબ ઈન્સ.ના તાબામાં મુકવામાં આવેલ છે.
(ર) ૫શ્ચિમ રેલ્વે અમદાવાદના યુનિટનો હદ વિસ્તાર :
અમદાવાદ ડીવીઝનનો વિસ્તાર :- અમદાવાદ ડીવીઝનની હદમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ-ભૂજ જીલ્લાઓની હદમાં આવેલ રેલ્વે સ્ટેશનોના વિસ્તારનો સમાવેશ થાય છે.
રાજકોટ ડીવીઝનનો વિસ્તાર :- રાજકોટ ડીવીઝનની હદમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર જીલ્લાઓની હદમાં આવેલ રેલ્વે સ્ટેશનોના વિસ્તારનો સમાવેશ થાય છે.
૫શ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટમાં આવેલ રેલ્વેની માહિતી (બ્રોડગેજ) :-
(૧) વિરમગામ થી ન્યુ ભુજ ૩૧ર કિ.મી.
(૨) ગાંધીધામ થી કંડલા ૧ર ""
(૩) ઝુંડ થી ખારાધોડા (ગાંઘીઘામ) ૧૮ ""
(૪) ધનસુરા થી સિકકા ૧૦૬ ""
(૫) કાનાલુસ થી સિકકા ૧૨ ""
(૬) ધાટલોડીયા થી ગાંધીનગર ર૮ ""
(૭) અમદાવાદ થી અમીરગઢ (માવલ) ૧૦૬ ""
(૮) રાજકોટ થી વેરાવળ ૧૮૬ ""
(૯) સુરેન્દ્રનગર થી ભાવનગર ૧૬૭ ""
(૧૦) મહેસાણા થી વિરમગામ ૬પ ""
(૧૧) મહેસાણા થી પાટણ ૪પ ""
(૧૨) પાલનપુર થી ગાંધીધામ ૩૩૦ ""
(૧૩) શિહોર થી પાલીતાણા ર૭ ""
(૧૪) ઢસા થી વાયા સાવરકુંડલા મહુવા ૧ર૬ ""
મીટરગેજ
(૧) અમદાવાદ થી ખેડબ્રહમા ૧૪ર કિ.મી.
(ર) અમદાવાદ થી બોટાદ ૧૭૭ ""
(૩) કલોલ થી આંબલીયાસણ ૮૯ ""
(૪) કલોલ થી ચાણસ્મા ૯૦ ""
(પ) મહેસાણા થી કાકોસી ૮૦ ""
(૬) મહેસાણા થી તારંગા પ૭ ""
(૭) રણુંજ થી હારીજ ર૧ ""
(૮) ભીલડી થી ડુંગડોલ પ૪ ""
(૯) સુરેન્દ્રનગર થી ધાંગધ્રા ૩૫ "" (બંધ છે.)
(૧૦) જુનાગઢ થી વિસાવદર ૪૩ ""
(૧૧) દહીંસર થી માલીયામીયાણા ર૬ ""
(૧ર) ખીજડીયા થી વેરાવળ ૧૬૪ ""
(૧૩) ઢસા થી જેતલસર ૧૦૧ ""
(૧૪) પ્રાંચીરોડ થી કોડીનાર ર૬ ""
(૧પ) તલાલા થી દેલવાડા ૩૧ ""
(૧૬) નિગાળા થી ગઢડા ૧પ "" (બંધ છે.)
(૧૭) જેતલસર થી વાંસજાળીયા ૯ર ""
(૧૮) હિંમતનગર થી લુસણીયા ૮૧ ""