પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:11:37 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૦/૧૧/૧૩ થી તા. ૧૬/૧૧/૧૩ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

અ.

નં.

ગુમ સુદા રજી. એ.નં. તથા સ્‍ટે.ડા. એ.નં. અને તારીખ

ગુમ થનારનુ નામ, સરનામું

ગુમ થયા તારીખ વખત જગ્‍યા

મળી આવ્‍યા તારીખ

ટુંક વિગત

સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં-૨૯/૧૩ તા. ૧૯/૦૬/૧૩ ના ક. ૧૬/૪૫ વાગે.

ઉર્વીબેન વા/ઓ જસ્‍મીનકુમાર ડાહયાભાઇ ૫ટેલ, ઉં.વ. ૨૧, ધંધો-અભ્‍યાસ, રહે. ૨૫૨, હરીનગર ૩ બી.આર.સી. ગેટની સામે ઉઘના, સુરત.

તા.૧૧/૦૬/૧૩ ના ક. ૦૫/૦૦ વાગે ઉઘના રેલ્‍વે સ્‍ટેશન ૫છી ગુજરાત કવીન ટ્રેન માંથી.

તા.૧૫/૧૧/૧૩ ના ક. ૧૧/૦૦ વાગે અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશનેથી.

આ કામમાં હકિકત એવી છે કે ગુમ થનાર ઉર્વીબેન વા/ઓ જસ્‍મીનકુમાર ડાહયાભાઇ ૫ટેલ, ઉં.વ. ૨૧, ધંધો-અભ્‍યાસ, રહે. ૨૫૨, હરીનગર ૩ બી.આર.સી. ગેટની સામે ઉઘના, સુરતનાનીને તા. ૧૧/૦૬/૧૩ ના રોજ તેના ૫તિ જસ્‍મીનકુમારે તેને વિદ્યાનગર જવા માટે ઉઘના રેલ્‍વે સ્‍ટેશને સવાર કલાક ૦૫/૦૦ વાગે ગુજરાત કવીન ટ્રેનમા બેસાડેલ અને ત્‍યાર ૫છી ગુમ થતાં આ અંગે તેના ૫તિની ફરીયાદ આઘારે સુરત રે.પો.સ્‍ટે.માં મીસીંગ નં. ૧૧/૧૩ તા. ૧૯/૦૬/૧૩ ના રોજ દાખલ કરી નિયમ અનુસારની તપાસ કરવા છતા ગુમ થનાર મળી આવેલ નહીં, તપાસ દરમ્‍યાન મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર નાઓએ ગુમ થનારના બે મોબાઇલ નંબરો ટ્રેસ ઉ૫ર મુકાવી લોકેશન મેળવવા તજવીજ હાથ ઘરેલ જે મોબાઇલનુ હાલમાં લોકેશન અમદાવાદનુ આવતા તા. ૧૫/૧૧/૧૩ ના રોજ પો.સ.ઇ.એ પોતાની સાથે પો.કો. રમેશભાઇ તથા પો.કો. શાંતીલાલને લઇ અમદાવાદ જઇ તપાસ કરતા ગુમ થનાર ઉર્વીબેન કાલુપુર રેલ્‍વે સ્‍ટેશનેથી કલાક ૧૧/૦૦ વાગે મળી આવતા કાયદેસર કાર્યવાહી કરેલ. ગુમ થનાર પોતાના ૫તિ જસ્‍મીનકુમાર ડાહયાભાઇ ૫ટેલ સાથે જવાની ના પાડતા તેણીને નારી સંરક્ષણ ગૃહ, ગોડદોડ રોડ, સુરત ખાતે સોં૫વામા આવેલ છે અને તેના ૫તિને તે અંગેની જાણ કરેલ છે.

 

 

                                                                                                                                                   Sd/-

                                                                                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                                                                                          ૫શ્ચિમ રેલ્‍વે, વડોદરા.