પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે |
http://www.sprailway.gujarat.gov.in |
સારી કામગીરી |
6/7/2025 4:44:17 PM |
|
માહે મે/૧૬ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીની માહિતી દર્શાવતુ પત્રક ૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ અમદાવાદ.
અ.
નં.
|
પો.સ્ટે. ગુ.ર.નં./કલમ
|
ફરીયાદીનું નામ/સરનામું
|
આરોપીના નામ, સરનામા/પકડ્યા તારીખ, સમય
|
કરેલ સારી કામગીરીની વિગત
|
ચોરાયેલ મિલ્કત
|
પાછી મેળવેલ મિલ્કત
|
01
|
02
|
03
|
04
|
05
|
06
|
-
|
અમદાવાદ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૯૨/૧૬
ઇ.પી.કો ૩૨૮, ૩૭૯
મુજબ
|
શ્રી.અર્જુનસિંઘ બુધ્ધસિંઘ ઠાકુર, ઉ.વ.૪૫ ધંધો.કડીયા કામ રહે.વટવા રેલ્વે બ્રિજ પાસે,
મુળ રહે ગામ- શિકારપુરા તા.થાણા બહોરીબન્દ જિ.કટની (મધ્યપ્રદેશ)
|
સાકીર ઉર્ફે તયુબ સ/ઓ કયુમ અન્સારી ઉ.વ.૪૦ રહે.અમદાવાદ રખડતો નાને તા.૧૫/૦૫/૨૦૧૬ના કલાક ૧૫/૩૫ વાગે અટક કરેલ છે.
|
કુલ કિં. રૂ.૪,૭૦૦/- ની મત્તા જેમાં રોકડ રકમ, મોબાઇલફોન, રેલ્વેની ટિકીટ, કપડાં, એક બોરી જેમાં પરચુરણ વાસણ, કેબલ સહિતની લાલ કલરની બેગ
|
કુલ કિં. રૂ.૪,૭૦૦/- ની મત્તા જેમાં રોકડ રકમ, મોબાઇલફોન, રેલ્વેની ટિકીટ, કપડાં, એક બોરી જેમાં પરચુરણ વાસણ, કેબલ સહિતની લાલ કલરની બેગ
|
ઉપરોકત આરોપીએ સને ૨૦૦૨-૨૦૦૩માં પેસેન્જરને ટ્રેનમાં કેફી પ્રવાહી પીવડાવી તેણે તથા તેના મિત્ર કંછીત ખુન કરેલ તથા વડોદરા રેલવે સ્ટેશન છ થી આઠ ગુના કરેલ છે.
|
-
|
અમદાવાદ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૯૬/૧૬
ઇ.પી.કો ૩૭૯, ૫૧૧
મુજબ
|
શ્રી કીશોરભાઇ કાળુભાઇ મોરી, ઉં.વ.૨૮ ધંધો. નોકરી રહે. પી.જી. ટેક્ષટાઇલ્સ વિસામાં ગલી એ.કે.રોડ, વરાછા, સુરત. મુળ રહે. બાળા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર.
|
ઇમરાન ગુલામ હુસેન શેખ, ઉં.વ.૨૦ ધંધો. મજુરી રહે.મહેમદાવાદ રેલ્વે સ્ટેશન, તળાવ પાસે, ઝુપડપટ્ટીમાં જી.ખેડા.
|
--
|
--
|
-
|
અમદાવાદ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૦૬/૧૬
ઇ.પી.કો ૩૭૯
મુજબ
|
શ્રી. નિપૂર્ણ સ/ઓ ગણેશમલ જૈન, ઉં.વ.૩૫ ધંધો.વેપાર રહે.સી/૧૩ કિર્તી એપાર્મેન્ટ, નંદનબાગ સોસાયટીની સામે, શાહીબાગ, અમદાવાદ.
|
જીતેન્દ્ર છોટાલાલ ચૌધરી ઉ.વ.૨૦ રહે. દિલ્હી ગેટ ,ફુટપાથ ઉપર , સુરત
|
કિ.રૂ.૧૩,૦૦૦/- ની
મત્તાનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન
|
કિ.રૂ.૧૩,૦૦૦/- ની
મત્તાનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન
|
-
|
અમદાવાદ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૦૯/૧૬
ઇ.પી.કો ૩૭૯
મુજબ
|
શ્રી.શ્રેયશભાઇ પ્રવિણભાઇ પટેલ, ઉં.વ.૩૧ ધંધો.નોકરી રહે.એ/૨ ક્રાંતી એપાર્મેન્ટ, ભીમજીપુરા ચાર રસ્તા, નવા વાડજ, અમદાવાદ.
|
જીતેન્દ્ર છોટાલાલ ચૌધરી ઉ.વ.૨૦ રહે. દિલ્હી ગેટ ,ફુટપાથ ઉપર , સુરત
|
કિ.રૂ.૮,૦૦૦/- ની
મત્તાનો માઇક્રોમેકસ કંપનીનો મોબાઇલ ફોન,
|
કિ.રૂ.૮,૦૦૦/- ની
મત્તાનો માઇક્રોમેકસ કંપનીનો મોબાઇલ ફોન,
|
-
|
અમદાવાદ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૧૧/૧૬
ઇ.પી.કો ૩૭૯
મુજબ
|
ભાનુપ્રસાદ ગૌરીશ;કર ઉ.વ.૨૭ રહે.ભુજ
|
આસીફ શબ્બીરભાઇ શેખ ઉ.વ.૨૨ રહે. ફતેહવાડી ,જુહાપુરા ,અમદાવાદ
|
કિ.રૂ.૧૦,૦૦૦/- ની
મત્તાનો રેડમી કંપનીનો મોબાઇલ ફોન,
|
કિ.રૂ.૧૦,૦૦૦/- ની
મત્તાનો રેડમી કંપનીનો મોબાઇલ ફોન,
|
-
|
ગાંધીધામ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૬/૧૬
ઇ.પી.કો ૩૭૯ ,૩૫૬
મુજબ
|
સારંગભાઇ તુષારભાઇ રહે.અમરનાથ એપાર્ટમેન્ટ વડોદરા
|
રાજુ ઉર્ફે હાજો ગોવિંદ આહીર ઉ.વ.૨૫ રહે.દાત્રાણા તા.સાતલપુર
|
કિ.રૂ.૩૦,૦૦૦/- ની
મત્તા મોબાઇલ ફોન,રોકડ સાથે નું લેડીઝ પર્સ
|
-
|
-
|
અમદાવાદ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૨૩૯/૧૫
ઇ.પી.કો ૩૭૯
મુજબ
|
રાજનસિંહ પ્રતાપસિંહ રહે.ભારાસર જી ગાંઝીપુર યુ.પી.
|
સરફરાજ શબ્બીરભાઇ છીપા ઉ.વ.૩૦ રહે. આસ્ટોડીયા ચકલા ,ખાડીયા ,અમદાવાદ
|
કિ.રૂ.૨૩૦,૦૦૦/- ની
મત્તા સોના-ચાંદીના દાગીના તથા રોકડ તથા મો.ફોન
|
૪૦૦૦/-
|
-
|
જુનાગઢ રે.પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૬/૧૬
ઇ.પી.કો ૩૯૨,૧૧૪
મુજબ
|
જીગરભાઇ હીરાભાઇ કોળી ઉ.વ.૧૯ ધંધો. અભ્યાસ રહે.જાનુડા તા.માળીયા હાટીના
|
(૧)લતીફ કરીમ ઉ.વ.૨૦(ર)નદીમદાનહમીદખાન ઉ.વ.૨૧ (૩)શાહરુખખાન નાસીરખાન ઉ.વ.૨૧ રહે. ત્રણેય જુનાગઢ
|
૭૧૭૦/- રોકડ તથા મો.ફોન
|
૭૧૭૦/- રોકડ તથા મો.ફોન
|
-
|
અમદાવાદ રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૨/૧૬ ઇ.પી.કો ૩૬૩, ૩૬૫ મુજબ
|
શ્રીમતી. રેખાબેન વા/ઓ કૈલાશસિંગ રાજપુત, ઉ.વ.૨૭ ધંધો.ઘરકામ રહે.રણજીતભાઇની ચાલી, સુખરામનગર, ચાર રસ્તા, રખીયાલ, ગોમતીપુર અમદાવાદ, મુળ ગામ ટોડગઢ તહેમીલ, બ્યાવર જિ.અજમેર રાજસ્થાન
|
સાજનબેન રાયજીજી કોળી ઉ.વ.૪૫ રહે.સનવર તા.કલોલ જી.ગાંધીનગરવાળીને તા.૨૧/૫/૧૬ના અટક કરવામાં આવેલ છે.
|
-
|
-
|
-
|
વિરમગામ રે.પો.સ્ટે.સે.ગુ.નં.
૩૦૩૩/
૧૬ જુગાર ધારા કલમ-૧૨ મુજબ
|
શ્રી.સ.ત. ASI
રમેશજી રજુજી બ.નં.૨૩૪૫
એલ.સી.બી. મહેસાણા. જી મહેસાણા (સ્થાનિક પોલીસ સાથે)
|
(૧)ઠાકોર રમેશજી રૂપસંગજી રહે. ૧૦ ગંગામૈયા સોસાયટી સુજાતપુર રોડ, કડી સાથે કૂલ ૮ આરોપી
|
(૧) અંગ જડતી તથા દાવ ઉપરના રૂ. ૨,૨૦,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ-૧૩ કિ. રૂ.૧૬,૦૦૦/-
(૩) ગાદલા નંગ-૨ કિં.રૂ. ૨૦૦/-
(૪) પ્લસ્ટીક નુ મીણીયુ
(૫) ગંજી પાના નંગ – ૧૦૪
(૬) ગંજી પાના જોડ નંગ – ૧૪
(૭) પ્લાસ્ટીકના કોઇન નંગ- ૧૦૭ મળી કુલ કિં. રૂ. ૩,૩૬,૨૦૦/-
|
|
|
|